Top 15 Affiliate Programs & Network in Indi go and ern
ઘરે બેઠા ગેલેક્સી પ્લાનિગ અને qc કરો તમારા સમય પર અને35000 thi 40000 પગાર અને ઓવર ટાઇમ કરો તમારી ઈછા પ્રમાણે
મિત્રો હમણાં થોડા સમય માં હીરા અને રત્ન કલાકાર માટે બોવજ ખરાબ સમય હતો . કોરોના ના કારણે થયેલું લોકડાઉન જેમાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા બધાજ રત્ન કલાકારો ને બેરોજગાર થવું પડું હતું . લયકાત આવડત અને જરૂરિયાત હોવા છતાં આપણે ઘર માં રેવું પડું હતું અને આપડા બોવ બધા ભાયો અને મિત્રો ને ગામ પાછું જવું પડું . આવું શુકામાં થયું ? કોરોના વાઇરસ ના કારણે ના કારણ કે આપડી પાસે કારખાને , ઓફિસ પર ગયા સિવાય કામ થાય એવો કોય રસ્તો હતો જ નય. જ્યારે બીજા ધંધા વાળા પાસે ઓનલાઇન કામ કરવાના રસ્તા હતા .જેના કારણે એ લોકો કોય પણ જગ્યા પર રહીને પોતાનું કામ કરીશકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે . તો શૂ આવું ઓનલાઇન કામ આપણાં હીરા ઉદ્યોગ માં પણ ના થય શકે . જો આવું થય તો આપડી પાસે કામ કરવાની પૂરે પૂરી આજાદી હશે. જે ભાયો બોવ મોટું અંતર કાપીને કામ પર આવે છે એ ભાયો ને આ રોજના ખોટા ધકા નય ખાવા પડે જેથી એમનો સમય બચસે અને વધારે કામ કરી શકસે . જેમને ઓવર ટાઇમ કરવો હોય પણ હીરા ના મળતા હોય તો તે ઘરે બેસીને પણ કામ કરી શકે . શું આવું...

Comments
Post a Comment